home The Growth Engine of SavarKundla

   
  • home
  • home
  • home
  • home

શ્રી પુષ્ટિમાર્ગીય વષ્ણવ વિહાર સંચાલિત પ્રાણજીવન - રાધા પ્રિય

                                           

                                 ||શ્રી વલ્લભ ||


                                     વા'લાનો વેણુનાદ

            શ્રી પુષ્ટિમાર્ગીય વષ્ણવ વિહાર સંચાલિત પ્રાણજીવન - રાધા પ્રિય

     આચાર્ય શ્રી વલભાચાર્ય મહાપ્રભુજી હહદે અનુગ્રહથી શિહોર ખાતે ભાગવત કૃપાથી જે પુષ્ટિ માર્ગીય જીવો સમર્પિત જીવન ગુજારી રહિયા હોય તેવું જીવન ગુજારવા ઇચાતા હોય પરિતુ શારીરિક,સામાજિક કે કૌતુબિક કે અન્ય કોઈ અનિવાર્ય કારણોસર સમર્પિત જીવન જીવી સકતા ના હોય તેવા વૈષ્ણવો માટે શિહોર ખાતે "વા'લાનો વેણુનાદ" સંસ્થા શરૂ થઈ છે.

     આ સંસ્થા સ્વતંત્ર બંગલાના નીચેના માળે વષ્નવો માટેના રહેનાકની ઊત્તમ અને અઘુનીક વ્યવસ્થા કરવામાં આવી છે કે જેથી વૈષ્ણવો ને શ્રમ ના પડે.વૈષ્ણો પોતાના સેવ્ય સ્વરૂપને પધરાવી માંગળા થી શયન શુદ્ધિ યથાશક્તિ સન્મુખ રહી શકે છે તે હેતુ થી વષ્નવો ની સહાયતા માટે અનુભવી વૈષ્ણવો ની વ્યવસ્થા કરવા માં આવી છે.

    શ્રી મહાપ્રભુજી વલભાચાર્ય અને મહાપ્રભુજી શ્રી હરિરઇજી ના અતિશય અનુગ્રહથી શિહોર ના સમસ્ત વષ્નવો ને વષ્નવોની નિઃસ્વાર્થ ટહેલ કરવાનો સુયાગ પ્રાપ્ત થયો છે.પુષ્ટિમાગ માં બીજા મહાનુભાવોએ વશનવોનો સર્વથી શ્રેસ્થ અંદ આલોકિક મહિમા ગયો છે અને તેનાથી ટહેલને પરમ ફલરૂપ ગણી છે.

    આ સંસ્થા ની અંદર હાલ પ્રવેશ્કાર્ય ચાલી રહિયું છે.સંસ્થાની અંદર આધુનિક સુવધોઓ સંપુર્ણરીતે વષ્નવોને સુખરૂખ થઈ તે રિતેની રાખવામા આવી છે.અને સંસ્થા માં ખુબજ ઓછી સંખ્યા હાલ પૂરતી લેવાની હોવાથી "વહેલા તે પહેલા "ના ધોરણે પ્રવેશ્કાર્ય ચાલુ રહિયું છે. 

    આપ અથવા આપની આસપાસ કોઈ પણ એવા વષ્નવો હોય કે જેને પોતાનું શેષ જીવન આ સંસ્થામાં વિતાવની ઇછા હોય તો તાત્કાલિક આ સંસ્થાનો સંપર્ક કરવા વિનંતી છે,આ સંસ્થાના કાર્યકર્તાઓના નંબર નીચે મુજબ છે.
 "વહેલા તે પહેલા "ના ધોરણે પ્રવેશ આપવાનો હોવાથી રહા ન જોતાં જેમ બને તેમ વહેલા સંપર્ક કરવા વિનંતી છે.

સ્મપર્ક:-


         જ્સુભાઈ વોરા -મો.૯૮૭૯૯૬૯૮૪૯
         નિતિનભાઈ સોની-મો.૯૪૨૬૨૨૨૩૨૫
         શશિકાંતભાઈ રાણા-મો.૯૮૨૫૪૭૭૩૩૧
         વિનુભાઇ સોની-મો.૯૪૨૬૧૪૯૭૮૧

                                        ભવદીય
ટ્રસ્ટીમંડલ પપુષ્ટિ પરાગ વૈષ્ણવ વિહાર -સિહોર ના વૈષ્ણવને ભગવદ્દ સ્મરણણ.

તાલુકો-સિહોર,જિલ્લો-ભાવનગર, ગુજરાત


     H.D.F.C Bank Account No-21441450000026
Email & Feedback-